Wednesday, May 14, 2014

દ્રૌપદી મહાભારતના સ્ત્રી પાત્ર પર થોડુ વધારે.....

દ્રૌપદી ના ઉપર ઘણુ લખાયુ છે ... છતાય એક નવા દૃષટીકોણથી આજ્ના જમાનાની નારી અને તેની શક્તિ અંગે તેના બેક ગ્રાઉંડમા નિકળતા આડ પ્રશ્નોના શક્ય સમાધાન માટે લખવાનુ સુચિત થતા પ્રેરાયો છુ...

થોડુ ઘણુ પુન:રીસર્ચ કરતા એક સવાલ ઉઠાવતા ઘણા સંશયો પર પ્રકાશ પાડવાનો મોકો મળ્યો..
શુ દ્રૌપદી મનુષ્ય અવતાર નથી  ?. 

માન્ય તો ચોક્કસ નથી....જન્મ માટે સ્ત્રી-પુરુષની શક્તિઓ ભેગી થતી નથી !!!!

યાદ રહે ,પાંડવો  મા કુંતી સાથે અન્ય દેવોના તેજ્નુ મિલન છે.....!!!! આ અગ્નિમાથી સીધુજ મનુષ્યનો એક વયસ્ક અવતાર છે !!!! અને આથીજ અન્ય સ્ત્રીઓ કરતા તેને ઓછા અધિકારો મળે છે......  સ્ત્રી સન્માન વેસ્ટર્ન કંસેપ્ટ વધુ છે.....  [યુરોપીયન દર્શકો શ્રી કૃષ્ણ થી તેના લીધેજ વધારે આકર્ષાયા છે.....!!!!]

દ્રૌપદીના ચીર હરણ વખતે .... તેનુ સમ્પૂર્ણ રક્ષણ કર્યુ પણ અણીના સમયે !!!

અન્ય માટે તે સ્વીકૃત હતુ !!  -યુધિષ્ઠીર તેને જુગારમા મૂકે છે....... શુ તે કોઇ વસ્તુ છે  ?  કોઇ બૈટ છે ?  ભીષ્મ દ્રૌણ વિદુર જેવા --- વડીલોની હાજરીમા !!  ….છેક વસ્ત્રા હરણ સુધી વાત્...  શુ વડીલો આને મેનોક્વીનનુ વસ્ત્રા હરણ ગણે છે ? મૂક્વાજ કેમ દીધુ
આથીજ તો દ્રૌપદી કહી જાય છે કે
શુન્ય થ ઇ હારેલો વ્યક્તિ મને કેવીરીતે જુગાર મા મૂકી શકે..? હુ મિલકત અને મનુષ્ય ની વચ્ચેની કડી છુ?

અન્ય પાંડવોની પત્ની મિલ્કત કંસેપ્ટ વાળી હતી તો તેમને કેમ ના મૂકી ?(અમુક મહાભારતના વર્ઝનમા ભાઇ ઓને પણ જુગાર દાવ્ મા હારેલા છે )

 દ્રૌપદીની સામે દુર્યોધને બાજીમા શુ મુકેલુ ?

જે ક ઇ પણ મૂકેલુ તે તેની પત્ની દમયંતી તો ન હતી. !!!! / 
 ( દુર્યોધન પત્ની દમયંતી આખા મહાભારતમા આવતી સ્ત્રીઓમા ખૂબજ સુન્દર અને સુશીલકન્યા તરીકે પ્રખ્યાત છે...)

તો હવે જે ક ઇ પણ દુર્યોધને મૂક્યુ હોય સામે પક્ષે તો તેનુ મુલ્ય ... દ્રૌપદી જેટલુ બાજી રમતા પહેલા જ નક્કી થ ઇ ગયુ ને !!!
  આ શુ અપમાન નથી ?
ક્રુષ્ણાયન્ મા  ખૂબ સારી રીતે તેનુ બીજુ બધુ મંથન બતાવાય  છે , પણ કોઇ સ્ત્રીનુ વેલ્યુએશન શ્રી કૃષ્ણ રોકી ન શક્યા તે શુ ....

એક બીજી વાત જ્યારે અશ્વત્થામા દરેક પૂત્રપાંડવોનો સમ્હાર કરે છે  દ્રૌપદીના પુત્રોને શ્રી ક્રુષ્ણ નથી બચાવતા !!!!  પાંડવોને તમ્બુ છોડી જવા અગમ ચેતી બતાવે છે દ્રૌપદીના એક પણ પુત્રને બચાવતા નથી

સુતેલા ઉંઘતા મરવા દીધા  કોઇ પરાક્રમ વગર મરવા દીધા !!  કારણ  ?( પાચમાથી કોનાને બચાવે ફરી વિવાદ થાય તેનુ શુ ?( અને દ્રૌપદીનુ વિશ્વ સમેટવાનુ છે તેનુ શુ ?)

ઉત્તરા અભિમન્યુ ના પુત્રને ગર્ભમા બ્રહ્માસ્ત્ર મારેલુ હોવા છતાય જનુનપૂર્વક અશ્વાત્થામાને શાપ આપીને પણ ગર્ભ બચાવે છે !!!!!  
(જો કે આ ગર્ભથીજ્  મનુષ્યનુ  સન્માન શરુ થાય છે તેનુ સુચક જરુર છે ...)

એક મામા તરીકે પક્ષપાતતો નથી કર્યો ને !!!

ઇશ્વરમા દોષ જોયા કરતા તેનુ અર્થ ઘટન વ્યહ્ વાર મુજબ કરીએ તો    પ્રભુનો દોષ હોયજ નહી......
મારિઓ પુજોની ઇટલીયન ગોડ ફાધરની માફિયા સંસ્કૃતિમા જ્યા ખૂન ખરાબો હોવા છતાય પ્રેગ્નંટ સ્ત્રી કે તેના ગર્ભને સન્માન ન આપવુ તે અ વિવેક ગણાય છે !!!!!! ઇંતકામ બદ્લામા થતી હિંસામા  આ બન્ને સુરક્ષિત છે....!!!!!!

આખરે મહાભારતમા મનુષ્યની શક્ય એટલી બધીજ નબળાઇઓ ઠાસી ઠાસીને સજાવી છે. અતિરેક લાગે છતાય દલીલ અને તાર્કીક તારણ આવતુ હોય છે... કોક્ને જોડી કાઢ્યા જેવુ પણ લાગે.... 

પણ વિવાદ કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગછ્છ્તિ ધીમતામ ,
                                        વ્યસનેન તુ મૂર્ખાણામ , નિદ્રયા કલહેન વા

ભલે સતીનુ સન્માન ઇતિહાસ્ મા આપ્યુ હોય
ભગવાનની સખીનુ સન્માન આપ્યુ હોય
તેને પડેલા દુખો,,,,,,,,, આમ સમાજ મા કોઇ પોતાની પૂત્રીનુ નામ………. દ્રૌપદી ભાગ્યેજ્ જોવા મળે…….

Have u heard  another DRAUPADI  ? !!!

This will go on blog after 16 may